બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bharuch Jambusar Kavi village in Two and a half feet high crystal shivling was found in the net of fishermen

હર હર મહાદેવ / ગુજરાતનાં દરિયામાં અહીંથી મળ્યું 100 કિલોનું શિવલિંગ: ચાંદીના નાગદેવતાના પણ થયા દર્શન, જુઓ VIDEO

Dinesh

Last Updated: 07:24 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch News: ભરૂચના જંબુસરમાં કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું શિવલિંગ મળી આવ્યું

  • જંબુસરના કાવીના દરિયામાંથી શિવલિંગ મળ્યુ
  • સ્ફટિકનુ શિવલિંગ મળતાં સ્થાનિકોમાં કુતૂહલ
  • 2.5 ફૂટ ઉંચા શિવલિંગુ 100 કિલો કરતાં વધુ વજન


ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના દરિયામાંથી સ્ફટિકનુ શિવલિંગ મળી આવ્યુ છે. સ્ફટિકના પથ્થરમાંથી બનેલાં શિવલિંગ જોઈને સ્થાનિક માછીમારોએ દરિયામાંથી બહાર કાઢ્યુ હતુ. સ્ફટિકના શિવલિંગમાં ચાંદીના નાગદેવતાની મૂર્તિ અને શંખ પણ જોવા મળી રહ્યા છે. 2.5 ફૂટ ઉંચા શિવલિંગનુ અંદાજે 100 કિલોથી વધારે વજન છે. 

શિવલિંગમાં ચાંદીના નાગદેવતાની મૂર્તિ જોવા મળી
કાવીના ગ્રામજનોએ કમલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગને સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. કાવીના માછીમારો ખંભાતના અખાતમાં માછીમારી કરવા ગયા ત્યારે માછલી માટે બિછાવેલી જાળમાં સ્ફટિકનુ શિવલિંગ ફસાઈ ગયુ હતુ. જે શિવલિંગને તેઓ કિનારા પર લઈ આવ્યા હતાં

વાંચવા જેવું: બેદરકારી બેકાબૂ ? માંડલ બાદ રાધનપુરમાં અંધાપાકાંડ, મોતિયાના ઓપરેશન બાદ 5 દર્દીઓને તકલીફ

ટોળેટોળાં શિવલિંગને જોવા ઊમટ્યા હતા
માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા હતા, ત્યારે તેમણે દરિયામાં જાળ બિચાવી હતી જે જાળ પરત લેતા શિવલિંગ આકારનું કંઇક ફસાઈ જતાં માછીમારોએ તેને ઊંચકવાનો પ્રયત્ન કરતાં એ ઘણું જ વજન લાગ્યું હતું.  ત્યાર બાદ બોટની મશીનની મદદથી તેને ઊંચકી બોટમાં ચઢાવ્યું હતું. ત્યારબાદ કિનારે લઈ આવ્યા હતા.  આ શિવલિંગ મળ્યાની વાત પથંકમાં પ્રસરતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યાં હતાં. ત્યારબાદ માછીમાર લોકોએ પોલીસને પણ જાણ કરી હતી


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ