Crime / ભરૂચમાં ખુલ્લેઆમ ગેંગવોર: જાહેરમાં ગોળીબારની ઘટના, એક ગંભીર રીતે ઘાયલ

Bharuch gang war firing one injured Gujarat police on the spot

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં ફાયરિંગ થયું છે. અંગત અદાવતમાં બે ગેંગ વચ્ચે અથડામણ થઇ છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા ઘાયલ થયો છે. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ