વિરોધ પ્રદર્શન / ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચેલા કિસાન સંઘના આગેવાનોની અટકાયત, અનેક આંદોલનોથી ગાંધીનગર ગૂંજ્યું

bhartiya kisan sangh gujarat meet mlas and demand for support in gandhinagar

પોતાની માંગણીઓને સમર્થન આપે તે હેતુસર આજે ભારતીય કિસાન સંઘ ગાંધીનગર ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યો. જ્યાં આગેવાનોની અટકાયત કરાઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ