સુરક્ષા / હવે સશસ્ત્ર સુરક્ષાદળોના જવાનોની રક્ષા કરશે ‘ભાભા કવચ’, આખરે શું છે તેની વિશેષતા?

Bhabha Kavach for indian army

સરહદથી લઈને નક્સલી વિસ્તારો સુધી તહેનાત સશસ્ત્ર સુરક્ષાદળોના બહાદુર જવાનોની રક્ષા હવે ‘ભાભા કવચ’ કરશે. કાનપુરની ઑર્ડિનન્સ ઈક્વિપમેન્ટ ફેક્ટરી (ઓઈએફ)માં નિર્મિત આ બુલેટપ્રૂફ જેકેટમાં સુરક્ષાદળોએ રસ દાખવ્યો છે. તેમણે અંદાજે દોઢ લાખ જેકેટની જરૂર હોવાનું જણાવ્યું છે. ટૂંક સમયમાં જ ઑર્ડિનન્સ ફેક્ટરી બોર્ડને આ ઓર્ડર મળી જશે તેવું સેનાના સૂત્રોએ જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ