ટેક્નોલોજી / 10000 રૂપિયામાં આ છે TOP 5 સ્માર્ટફોન્સ, જાણો આ છે ખાસિયત

best smartphones under 10000 rupees india

સ્માર્ટફોન સેગમેન્ટમાં પાવરફુલ બેટરીનું હોવું આજે મોસ્ટ સ્પેસિફિકેશન છે. વિના કોઇ ચિંતાએ લાંબા સમય સુધી વાત કરવાની આઝાદી આપે છે ઉપરાંત ટ્રાવેલિંગમાં પણ બેટરીને લઇને પૂર્ણ આઝાદી આપે છે. સ્માર્ટફોન્સ માર્કેટમાં એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન્સ હાજર છે. પરંતુ અહીં અમે એવા ટોપ 5 સ્માર્ટફોન્સની વાત કરીશું જેને તમે માત્ર 10000 હજારથી ઓછા બજેટમાં ખરીદી શકો છો. જેમાં 4000 mAhની દમદાર પાવરફુલ બેટરી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ