ફાયદાકારક / જમ્યા પહેલાં આ વસ્તુ ખાઈ લો, ભોજન પચી જશે, પાચન મજબૂત થશે અને વાયુના રોગો મટી જશે

Best Home Remedies For Gas Indigestion In Body

શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. ભોજન જેટલું વધારે ચાવીને ખાવામાં આવે ભોજન એટલી જ સરળતાથી પચે છે. એની સાથે સિંધાલૂણ, મરી, આદું, સૂંઠ, લીંબુ ભોજનની શરૂઆતમાં ખાઈ લેવા પાચનને દુરસ્ત રાખે છે અને ખોરાક પચી જાય છે. બહુ વધારે ગરમ કે ઠંડુ ભોજન ન લેવું. ચાલો જાણીએ વાયુ વિકારોથી બચવાના નુસખાઓ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ