કામની વાત / પ્લેટલેટ્સ અને ઇમ્યુનિટી વધારવાની સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે આ 1 વસ્તુ, આ રીતે કરો ઉપયોગ

besides increasing platelets and immunity giloy is also very beneficial in controlling diabetes

જો તમે કોરોના મહામારીની સાથે જ અન્ય બીમારીઓથી બચવા ઈચ્છો છો તો તમે પ્લેટલેટ્સ અને ઈમ્યુનિટી વધારવા માટે ગિલોય, તેની ગોળીઓ કે તેનો જ્યુસ ઉપયોગમાં લઈ શકો છો. તેની છાલથી ઉકાળો પમ બનાવી શકો છો. તેને રોજ લેવાથી પેટની બળતરા ઘટે છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની સાથે તે ઈમ્યુનિટી પણ વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ