BIG BREAKING / 'સ્કૂલમાં બોમ્બ છે'નો મેઇલ આવતા જ બેંગલુરૂમાં પોલીસ દોડતી થઈ ગઇ, 6 શાળામાં સર્ચ ઓપરેશન

bengaluru 6 schools received bomb threat between exam time

બેંગલુરુની 6 શાળાઓમાં બોમ્બ હોવાનો ઇ-મેઇલ મળતા જ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું પરંતુ હજુ સુધી કોઈ પણ શાળામાંથી કોઇ પણ જાતના બોમ્બ મળ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ