કોમેન્ટ / મમતા બેનરજીનું સ્ફોટક નિવેદન, આવા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તો ક્યારેય... 

bengal-cm-mamta-banerjee-slams-pm-modi-amit-shah-said-are-worst-pm

મમતા બેનરજીએ કહ્યું કે ભારતવર્ષમાં આવી સરકાર પહેલા ક્યારેય જોઈ નથી, હું પહેલા પણ ૭ વાર સાંસદ રહી ચૂકી છું, મે ઘણા પ્રધાનમંત્રી જોયા છે, ઘણી સરકારો જોઈ છે, જો કે આનાથી વધુ ખરાબ પીએમ અને ગૃહમંત્રી ક્રયારે નથી જોયા. 

બ્રેકિંગ ન્યૂઝ