મહારાષ્ટ્ર / ગર્લફ્રેન્ડનાં ગર્ભવતી થવા મુદ્દે બેદરકારી રાખવી એ આત્મહત્યા માટેનું કારણ ન કહેવાય, બોમ્બે હાઇકોર્ટે યુવકને આપ્યા જામીન

Being careless about girlfriend getting pregnant is not a reason for suicide

બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, જો ગર્લફ્રેન્ડ કહે કે તે ગર્ભવતી છે અને બોયફ્રેન્ડ તેને લઈ ઉદાસીનતા બતાવે તો તેને આત્મહત્યા માટે ઉશ્કેરણી ન કહી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ