બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / Before the Delhi Budget, CM Kejriwal tweeted about Manish Sisodia, wrote 'Miss You'

SHORT & SIMPLE / દિલ્હી બજેટ પહેલાં મનીષ સિસોદિયાને લઇ CM કેજરીવાલે કર્યું ટ્વિટ, લખ્યું 'Miss You'

Priyakant

Last Updated: 04:41 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાને યાદ કરીને ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું કે, આજે દિલ્હીનું બજેટ રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં દરેક વ્યક્તિ આજે મનીષ જીને ખૂબ જ મિસ.....

  • દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ થાય તે પહેલા કેજરીવાલે કર્યું ટ્વિટ
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાને યાદ કરીને કર્યું ટ્વીટ 
  • દિલ્હીમાં દરેક વ્યક્તિ આજે મનીષ જીને ખૂબ જ મિસ કરી રહી છે: કેજરીવાલ 

ભારે વિવાદો વચ્ચે આજે એટલે કે બુધવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીના નાણામંત્રી કૈલાશ ગેહલોત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટને લઈને કેન્દ્ર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીનું બજેટ રોકવું બંધારણની વિરુદ્ધ છે. આ સાથે બજેટ રજૂ કરતા પહેલા સીએમ કેજરીવાલે મનીષ સિસોદિયાને યાદ કર્યા. તમને જણાવી દઈએ કે, ધરપકડ પહેલા મનીષ સિસોદિયા પાસે નાણાં મંત્રાલયની જવાબદારી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાને યાદ કરીને ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું કે, આજે દિલ્હીનું બજેટ રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં દરેક વ્યક્તિ આજે મનીષ જીને ખૂબ જ મિસ કરી રહી છે. પરંતુ તેમનું કામ અટકવા નહીં દે. તેમના દ્વારા શરૂ કરાયેલા તમામ વધુ ઝડપ સાથે  કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ