ઉત્તર પ્રદેશ / જુમ્માની નમાઝ પહેલા CAA પર યોગી સરકાર અલર્ટ, કેટલાક જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ

Before namaz prayers internet banned again many districts uttar pradesh

નાગરિકતા સંશોધન કાયદાને લઇને થયેલ હિંસા બાદ ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. પરંતુ એક વાર ફરી કેટલાક જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવી રહ્યું છે. જોકે, 27 ડિસેમ્બરે જુમ્માની નમાઝ હશે અને આ જુમ્માની નમાઝને જોતા સંવેદનશીલ જિલ્લાઓમાં તંત્રએ પહેલાથી જ સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ બંધ કરવાનું એલાન કરી દીધું છે. મહત્વનું છે કે, જુમ્માની નમાજ પહેલા તંત્ર અલર્ટ થયું છે, ગોરખપુરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને અર્ધ સૈનિક દળ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ