સાયબર ષડયંત્ર / એમ્સનું સર્વર હેક કરવા પહેલા હેકરોએ ગૃહમંત્રાલયની વેબસાઇટ હેક કરવાની કરી હતી કોશિશ, સુરક્ષા જોઈ પાછા પડ્યા

Before hacking the AIIMS server hackers had tried to hack the website

દેશમાં વધતા જતા સાયબર હુમલાના કિસ્સાઓમાં ભારતમાં 'નો મની ફોર ટેરર' વેબસાઇટ પર સાયબર હુમલા રોકવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા. એમ્સનું સર્વર હેક કરવા પહેલા હેકરોએ ગૃહમંત્રાલયની વેબસાઇટ હેક કરવાની કોશિશ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ