મોટું નિવેદન / સુનાવણી દરમ્યાન સમજી-વિચારીને....: ભારતભરની નીચલી અદાલતોને સુપ્રીમ કોર્ટની ટકોર

Be very careful while speaking anything know why the Supreme Court said this to high courts

સુપ્રીમ કોર્ટે લોઅર કોર્ટને ટકોર કરતા કહ્યું, કેસોની સુનાવણી વખતે કરવામાં આવતી તેમની ટિપ્પણીઓ પર મોટી અસર પડે છે માટે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવા પહેલા જરૂર ધ્યાન રાખવું જોઈએ. 

બ્રેકિંગ ન્યૂઝ