સાવધાન / જો તમે પણ સ્ટીકરવાળા ફળ ખાતા હોવ તો આ બાબત ખાસ જાણી લો નહીંતર...

Be Careful If Fruits Has A Sticker Upon It, know FSSAI rule

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથઓરિટીએ એક મહત્વની એડવાઈઝરી જાહેર કરી છે. FSSAIની એડવાઈઝરી પ્રમાણે હવે ફળોને ચમકાવવા માટે વપરાતા મોમ કોટિંગનો ઉપયોગ નહીં થઈ શકે..આ ઉપરાંત હવેથી વેપારી ફળ પર લગાવાતા સ્ટીકર્સનો પણ ઉપયોગ નહીં થઈ શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ