કાર્યવાહી / B.Com પેપરલીક મામલે સરદાર પટેલ કોલેજની પરીક્ષા કેન્દ્ર તરીકેની માન્યતા રદ્દ, હવે આ કોલેજમાં લેવાશે પરીક્ષા

B.Com paper leak case de-recognition of Sardar Patel College as examination center canceled, now examination will be held in...

બાબરાની સરદાર પટેલ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ. નવા કેન્દ્ર તરીકે સરકારી કોલેજ પર પસંદગી. કોલેજનાં સ્ટાફનાં 6 જેટલાં લોકો આ પેપર લીક કાંડમાં સંડોવાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ