IPL / BCCIએ પ્લેઓફના કાર્યક્રમની જાહેરાત કરીઃ ફાઇનલ યોજાશે આ સ્થળે

BCCI announces play off and final match destination

IPLની 13મી સિઝન પોતાની ચરમસીમાએ છે. હજુ સુધી પ્લેઓફમાં રમનારી ચાર ટીમે ક્વોલિફાય કર્યું નથી. આ બધા વચ્ચે BCCIએ IPLના પ્લેઓફ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ