BIG NEWS / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના પોઝિટિવ, PM મોદીએ સારા સ્વાસ્થ્યની કામના કરી

 barack obama covid positive wife michelle tested negative

કોરોનાનું સંક્રમણ ફરી એક પગ પેસારો કરી રહ્યું છે. આ તમામની વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોવિડ પોઝિટિવ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ