બિઝનેસ / હવે ATMમાં NO CASH લખેલું હશે તો બૅંકોને પડશે ભારે, RBIએ આપી ચેતવણી

Banks will be penalized if cash runs out in ATM

હવે જ્યારે તમે ATMમાંથી રોકડ કાઢવા માટે જાઓ અને તેમાં NO CASH લખેલુ હોય તો સમજી લેજો કે આ બેંકની ખેર નથી. રિઝર્વ બેંકે બેંકો માટે નવો આદેશ જાહેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ