અર્થતંત્ર / છેલ્લા છ મહિનામાં બેંક કૌભાંડનોની રકમનો કુલ આંકડો ચોંકાવનારો, ખુદ સરકારે સંસદમાં રજૂ કર્યો રિપોર્ટ

banks report frauds Finance Minister Nirmala Sitharaman

દેશની રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે કુલ 958 અરબ રૂપિયાના કૌભાંડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ અંગેની જાણકારી આપી હતી.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x