ખાસ વાંચો / બેંકના કર્મીઓની આ તારીખે હડતાલ, આજે જ પૂર્ણ કરી લો કામકાજ નહીંતર...

bank union strike this week branches atm services could be hit

જો તમારી પાસે બેંકથી જોડાયેલા કોઇ અગત્યના કામકાજ બાકી રહ્યા હોય તો આગામી 1 દિવસમાં જ આ તમામ કામકાજ પૂર્ણ કરી લેવા જોઇએ. કારણે કે 8 જાન્યુઆરી(બુધવાર)ના રોજ દેશના અલગ-અલગ બેંક યુનિયનો હડતાલ યોજવાના છે. આ હડતાલના કારણે બેંકના કામકાજ પર અસર જોવા મળશે, જેના કારણે અગત્યના કામકાજ અટકી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ