તમારા કામનું / ઘરના ઘરનું સપનું કરો સાકાર! BOB આપી રહી છે સસ્તામાં પ્રોપર્ટી ખરીદવાનો મોકો, જાણો કેવી રીતે કરશો અરજી

bank of baroda bob mega e auction buy residential and commercial properties across india

દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેને પોતાનુ ઘર હોય. આ સપનાને પૂર્ણ કરવા માટે લોકો આખુ જીવન પરિશ્રમ કરે છે. પરંતુ પ્રોપર્ટીના વધી રહેલા ભાવને કારણે આ સપનાને પૂર્ણ કરવામાં ખૂબ મુશ્કેલી આવે છે. જો તમે પણ સસ્તામાં ઘર, ફ્લેટ અથવા દુકાન ખરીદવા માંગો છો તો બેંક ઑફ બરોડા તમારા માટે સારી તક લઇને આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ