કરૂણતા / ભાજપ જીત્યુ ત્યારે ધારાસભ્યને ખભે બેસાડી નચાવ્યા હતા : ભાવુક સુસાઈડ નોટ લખી ખેડૂતની આત્મહત્યા

banaskntha lunwada MLA jignesh sevak on farmer suicide

મહિસાગરમાં ભાજપને વફાદાર ખેડૂતે તાલુકા પંચાયતની કચેરીમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ખેડૂતે સુસાઈડ નોટ લખીને ભાજપ સરકાર અને ધારાસભ્યનો ઉલ્લેખ કરી મદદ ન મળી હોવાની વાત કહી હતી ત્યારે ધારા સભ્ય જિગ્નેશ સેવકનું નામ હતું તેમણે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ