સરાહનીય / ડૉક્ટરોએ બનાસકાંઠામાં કોરોનાગ્રસ્ત સગર્ભા યુવતીની સફળ પ્રસુતિ કરાવી, બાળક સંપૂર્ણ સ્વસ્થ

banaskantha doctor coronavirus mother child lockdown

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના ડૉક્ટરો અને નર્સ વિશેષ કામગીરી કરી રંગ રાખી રહ્યા છે. આપણાં સૌ માટે સૌનિકોની જેમ કોરોના વોરિયર્સ તરીકે લડી રહેલાં આ ડૉક્ટરોએ ફરી એક સરાહનીય કામ કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવથી પીડાતી 27 વર્ષીય સગર્ભા યુવતીની સફળ પ્રસુતિ કરાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ