આરોપ / બલિયા ગોળીકાંડમાં મૃતકના ભાઈએ કહ્યું પોલીસે આરોપીને ભાગવામાં આ રીતે કરી મદદ

ballia firing victim brother alleges police freed accused

બલિયા હત્યાકાંડ પર મૃતકના ભાઈએ કહ્યું કે, પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતકના ભાઈનું કહેવું છે કે જ્યારે ધીરેન્દ્ર પ્રતાપ અને તેમના લોકોએ પથ્થરમારો અન ફાયરિંગ કર્યું હતું. ત્યારે પોલીસ તેમને બચાવી રહી હતી. અને મૃતક પક્ષના લોકોને માર મારી ભાગી ગયા હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ