અકસ્માત / બઈરાઈચમાં રોડ અકસ્માત : 6નાં મોત, 10 ઘાયલ, એમ્બ્યુલન્સ ન આવી, પોલીસ વાનમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા

bahraich massive road accident six killed 10 others injured

ઉત્તર પ્રદેશના બઈરાઈચ જનપદના પયાગપુર પોલીસ સ્ટેશનની હદમાં શિવ દહા વળાંક પાસે એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં 6ના મોત થયા છે. જ્યારે 10 ઘાટલ થઈ ગયા છે. ઘાયલમાંથી 5ની હાલત ગંભીર છે. તમામે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ