અનોખો કિસ્સો / 2 જનનાંગો સાથે જન્મેલા બાળકને મળ્યું નવું જીવન, ડોક્ટરોએ સફળતા પૂર્વક પાર પાડ્યું અઘરું ઓપરેશન

Baby born with 2 genitals gets new life, doctors successfully perform difficult operation

પાલનપુરની જનરલ હોસ્પિટલમાં નવ વર્ષ પહેલા એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક બાળક સ્ત્રી અને પુરુષ એમ બંનેના જનનાંગો સાથે જન્મ્યો હતો. આ જાણી સૌ કોઈ સ્થબ્ધ થઈ ગયું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ