ફિલ્મ રિવ્યૂ / 'બાગી 3' દમદાર એક્શન સીન્સથી ભરપૂર પણ કહાનીમાં દમ નથી, જાણો જોવી કે નહીં

Baaghi 3 Movie Review in gujarati

દમદાર મસલ્સ, સિક્સ પેક એબ્સ અને ઘાટીલો ચહેરો, આવો છે બાગી-3માં રોનીનો લુક. પોતાના ભાઈને મુશ્કેલીમાં જોઈને તેને બચાવવા તે ક્યાંય પણ જઈ શકે છે અને પછી એ ગુંડાઓને મેથીપાક આપવામાં રોની કંઈ જ બાકી મૂકતો નથી. પરંતુ અચાનક જ ફિલ્મની કહાનીમાં ટ્વિસ્ટ આવે છે અને વિક્રમને સીરિયાાં જેશ-એ-લશ્કર ગ્રુપના આંતકીઓ કિડનેપ કરી લે છે અને બસ અહીંથી જ શરૂ થાય છે ભાઈ માટે રોનીનું રેસ્ક્યૂ મિશન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ