અયોધ્યા કેસ / રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બાબરી વિધ્વંસ કેસ પર નહીં પડે અસર

ayodhya case verdict supreme court babri masjid demolition damage violation of act

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં નિર્ણય સંભળાવતા વિવાદિત જમીન પર રામમંદિર નિર્માણનો આદેશ આપી દીધો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે બાબરી મસ્જિદનું નિર્માણ કોઇ ખાલી જગ્યા પર નહોતુ કરવામાં આવ્યું અને વિવાદિત જમીનની નીચે એક ઢાંચો હતો, જે ઇસ્લામિક ઢાંચો નહોતો. જોકે, કોર્ટે પોતાના નિર્ણયમાં બાબરી મસ્જિદ તોડી પાડવાને કાનૂનનું ઉલ્લંઘન બતાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ