Ek Vaat Kau / ચોંકાવનારો રિપોર્ટ: મોબાઈલથી તમે આટલી બીમારીઓને આમંત્રણ આપો છો, જોઈ લો

ચીનની મોબાઇલ કંપની વિવોએ સાયબર મીડિયા રિસર્ચ (સીએમઆર) સાથે કરેલા એક સર્વેક્ષણ મુજબ ભારતના લોકો વર્ષના 75 દિવસ મોબાઇલ પાછળ ગાળે છે. સર્વેક્ષણમાં સામેલ 75% લોકો માને છે કે કિશોર વયે તેમની પાસે પોતાનો સ્માર્ટફોન છે. આવામાં ડ્રગ્સની લતની માફક મોબાઈલનો ઉપયોગ તમારા માટે કેટલી બીમારીઓને નોંતરે છે તે જુઓ આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ