મનોરંજન / 1900 કરોડનાં ખર્ચે બની દુનિયાની સૌથી સફળ ફિલ્મની સિક્વલ, પાણીની અંદર મચાવશે ધમાલ

avatar way of water everything you want to known

હોલિવૂડ ડાયરેક્ટર જેમ્સ કેમરૂનની ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. જો કે રિલીઝ થવામાં હજુ સમય છે તેમ છતાં અત્યારથી ફિલ્મને લઈને બઝ બનેલો છે. હકીકતે પાર્ટ 2 ની રિલીઝ પહેલા પાર્ટ 1 23 સપ્ટેમ્બરે આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ