OMG! / અહીં સ્વીપરને મળી રહી છે રૂ.1 કરોડની સેલેરીનું પેકેજ-અઠવાડિયે બે રજા, છતાં કોઈ કામ કરવા તૈયાર નથી

australia sweeper are getting 8 lakh salary and 2 leave absolute domestics based in sydney

એકબાજુ જ્યાં લોકો સફાઈ કામદાર અને પટાવાળાના કામને નાનુ સમજે છે, તો ઓસ્ટ્રેલિયામાં સફાઈ કામદારની નોકરી માટે ત્યાં 8 લાખ રૂપિયા દર મહિને પેકેજ મળી રહ્યું છે. ત્યારબાદ પણ કોઈ ત્યાં કામ કરવા રાજી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ