ખીચડી પ્રેમ / આ દેશના PMએ જાતે બનાવી ગુજરાતી કઢી-ખિચડી, PM મોદીને આપ્યો ખાસ મેસેજ

australia pm scott morrison celebrates agreements with india shares made of khichdi photo

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતી કઢી-ખીચડી બનાવતી તસવીર શેર કરીને કહ્યું, 'તે મારા પ્રિય મિત્ર PM મોદીની મનપસંદ છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ