નિયમ / ઓગસ્ટથી નંબર પ્લેટને લઇને બદલાવ, જાણો શું છે મામલો

august will not register without high security number plate

ઓગસ્ટથી હાઇ સિક્યોરકિટી નંબર પ્લેટ વગર તમારા વાહનોનું રજિસ્ટ્રેશન થશે નહીં. મંત્રાલય તમામ વાહનો માટે 1 એપ્રિલ 2019થી એચએસઆરપી લાગૂ કરી ચુક્યુ છે. એનાથી સંબંધિત નોટિફિકેશન જારી થયાના 3 મહિના થઇ ગયા છે. તેમ છતાં ઘણા આરટીઓ સામાન્ય નંબર પ્લેટની સાથે નવા વાહનોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x