આપઘાતનો પ્રયાસ / ભૂમાફિયાના ત્રાસથી ખેડૂતોએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની સામે પણ કર્યા ગંભીર આક્ષેપ

Attempted suicide of farmers in Ahmedabad

અમદાવાદના પરોઢલ ગામે બે ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોની જમીન પર બિલ્ડરે કબ્જો કરી લીધો હતો. સાથેજ પોલીસે પણ તેમને સહકાર ન આપ્યો તેવું ખેડૂતોનુું કહેવું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ