Video / અમરેલીના બગસરામાં મહિલા સરપંચ પર હુમલો, માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

અમરેલીના બગસરામાં મહિલા સરપંચ પર હુમલાની ઘટના સામે આવી છે. નવાવાધણિયાના મહિલા સરપંચ અને તેમના પતિ પર એક શખ્સો હુમલો કર્યો હતો. નશામાં ધુત વ્યક્તિ પ્રવિણ રાઠોડ ઉર્ફે પલ્લીએ સરપંચના ઘરે આવીને પતિને લાફો માર્યો હતો. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ મહિલા સરપંચે પ્રવિણ રાઠોડ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આરોપી પલ્લીની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ