VIDEO / શું ગુજરાતના યુપી-બિહાર જેવા હાલ! અસમાજીક તત્વોની ફરિયાદ કરનાર મહિલા ઉપર હૂમલો

attack on woman in meghani nagar Ahmedabad police can not do anything

અમદાવાદમાં અસમાજીક તત્વો બેફામ બન્યો છે. પોલીસના નાક નીચે ગુંડાતત્વોનો આતંક વધી રહ્યો છે. એક મહિલાએ અસામાજીક તત્વો વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી હવે આ મહિલા પર હૂમલાનો વીડિયો વાયરલ થતા પોલીસતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ