વિવાદ / `એક મૂર્ખને એવી ટેવ' નાટકના દિગ્દર્શક, લેખક અને કલાકારો સહિત 6 ઉપર જાતીવિષયક ટીપ્પણી બદલ પોલીસ કેસ

atrocity case on Gujarati drama Ek moorakh ne avi tev

`એક મૂર્ખને એવી ટેવ' નાટકના ડાયરેકટર સામે ફરિયાદ કરવામાં આવી છે. નાટકમાં જાતિવિષયક શબ્દપ્રયોગને કારણે ફરિયાદ કરવામાં આવી છે. લેખક, ડિરેક્ટર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ