બેંકિંગ / ધ્યાન રાખજો : 30 જૂન પછી બદલાઇ રહ્યા છે ATMમાંથી કેશ કાઢવાના આ નિયમો

ATM Cash withdrawal and transaction limit relief to get over on 30 June 2020 know in detail

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દેશમાં લોકડાઉનની ઘોષણા થયાના તરત બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 24 માર્ચે કહ્યું હતું કે, 3 મહિના માટે એટીએમ ચાર્જિસ હટાવવામાં આવી રહ્યા છે. નાણાં પ્રધાનની આ ઘોષણા પછી, એટીએમ કાર્ડધારકોને સુવિધા મળી કે તેઓ કોઈપણ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડી શકે છે. આ હેઠળ, તેમને વધારાના ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ છૂટ ફક્ત એપ્રિલ, મે અને જૂન મહિના માટે હતી. હવે આ છૂટની ડેડલાઈન પૂરી થઈ રહી હોવાથી નાણા મંત્રાલય અથવા બેંકો દ્વારા તેને ચાલુ રાખવાની કોઈ માહિતી મળી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ