દાદાગીરી / મહિલા ડોક્ટરે દર્દીના સગાં સાથે ઝઘડો કરી આપી ગાળો, પછી બતાવ્યું શાણપણ, અમદાવાદ સિવિલની ઘટના

At the Civil Hospital, the doctor quarreled with the patient's relatives

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં એક મહિલા ડોક્ટરે દર્દીના સગાં સાથે ઝઘડો કરીને ગાળો આપી હોબાળો મચી જવા પામ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ