OMG! / યુવકોને શરમાવે તેવુ સ્કેટિંગ કરી રહ્યા છે 86 વર્ષના આ દાદી, VIDEO જોઈ યુઝર્સે બોલ્યા- તમારી તાકાતનું રહસ્ય શું છે?

at age of 86 women doing skating in a young style viral video on social media

સોશિયલ મીડિયા પર એક જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમે 86 વર્ષની વૃદ્ધ મહિલાને સ્કેટિંગ કરતી જોઈ શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ