ચૂંટણી / વિધાનસભાની પેટાચૂંટણીમાં આ બે આયાતી ઉમેદવારોને ભાજપની ટિકિટ પાક્કી, બીજાઓએ જોવી પડશે 2022ની રાહ

assembly bypoll 2020 in Gujarat congress 3 ex MLA get ticket from bjp

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણી પહલે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા જેથી આ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. રાજનૈતિક વર્તુળોમાં ચર્ચાનું બજાર ગરમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ