બોલિવૂડ / બોલિવૂડના જાણીતા અભિનેતા આસિફે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું, ગુજરાતી ફિલ્મોમાં પણ કર્યુ હતું કામ

Asif basra is no more

જાણીતા ફિલ્મ અભિનેતા આસિફ બસરાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ધર્મશાળાની એક પ્રાઇવેટ કોમ્પલેક્ષમાં તેમણે આત્મહત્યા કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ