બુટલેગર / એક તરફ પોલીસે દારૂની આખી ટ્રક ઝડપી, બીજી બાજુ ASIના ઘરે...

ASI liquor junagadh amirgadh una gujarat police

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે છતા પણ કોઇ જગ્યા પર દારૂના અડ્ડા ચાલતા હોય, દારૂની હેરાફેરી થતી હોય તો પોલીસ દ્વારા રેડ કરીને બંધ કરવામાં આવે છે. ત્યારે અમીરગઢમાં પોલીસે દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી પાડી છે. પરંતુ જ્યારે પોલીસના ઘરે જ દારૂ મળી આવે તો? હા, બીજી ઘટનામાં જૂનાગઢની છે જેમાં પોલીસનો બીજો ચેહરો સામે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ