કાર્યવાહી / Big News : લખીમપુર હિંસાના આરોપી અને કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષની ધરપકડ, 6 કલાક ચાલી પૂછપરછ

ashish mishra arrested in lakhimpur violence case after 6 hours long interrogation

લખીમપુર હિંસાના આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાની 6 કલાક લાંબી પૂછપરછ બાદ આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ