કોરોનાની રીએન્ટ્રી / અનલૉકમાં વધારે વિસ્ફોટક બન્યો કોરોના, વિશ્વના આ દેશો ફરી થયા લૉકડાઉન

As Soon As The Lockdown Ended, The Cases Of Corona Increased Rapidly In These Countries, These Cities Were Closed Again

લૉકડાઉન ખૂલતા જ વિશ્વના અનેક દેશમાં કોરોનાનો આતંક ફરી ફેલાતો જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા, તુર્કી, પેલેસ્ટાઈનમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. અહીં પ્રધાનમંત્રી મુહમ્મદ શતયેહે પશ્ચીમી તટના હર્બોન શહેરમાં ફરીથી લૉકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. હર્બોનમાં 1 દિવસમાં 103 નવા કેસ આવતાં ચિંતા વધી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x