જમ્મૂ-કાશ્મીર / શોપિયામાં થયેલા એન્કાઉન્ટર પર ઉઠ્યા સવાલ, પરિવારના દાવા પર સેના કરશે આ કાર્યવાહી

as question arise over 3 killed in jammu and kashmir army orders probe

જમ્મૂ-કાશ્મીર પરિવારે કરેલા દાવા બાદ શોપિયામાં માર્યા ગયેલા 'આતંકીઓ'ના એન્કાઉન્ટરની તપાસ સેના કરશે. જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં જુલાઇ મહીનામાં એક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જો કે હવે એક પરિવારે જણાવ્યું છે કે જે વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું, તે વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યો ગુમ થઇ ગયા હતા. પરિવારના આ દાવા પછી આર્મીએ નિર્ણય કર્યો છે કે આ કેસમાં તપાસ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ