ઈમોશનલ / સુશાંતની મોત બાદ અંકિતા લોખંડેની હાલત વિશે જાણી થઈ જશો ભાવુક, તેની મિત્રએ કહ્યું-અત્યારે તેને...

Arti Singh Reveals About Ankita Lokhande Condition After Sushant Singh Rajput Death Says She Needs Space

સુશાંત સિંહ રાજપૂતની મોત તેના નજીકના લોકોને સૌથી મોટો આઘાત છે. સુશાંતે 14 જૂને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. ત્યારે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ ઘેરા આઘાતમાં સરી પડી છે. ઘણાં વર્ષ રિલેશનશિપમાં રહ્યાં બાદ બંને લગ્ન કરવાના હતા પરંતુ અચાનક જ બંનેએ બ્રેકઅપ કરી લીધું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ