બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Arjun Modhwadia performed Maniaro Raas watch video

VIDEO / મતદારોને રીઝવવાના પ્રયાસ, અર્જુન મોઢવાડિયાએ કર્યો મણિયારો રાસ, જુઓ વીડિયો

Ajit Jadeja

Last Updated: 01:34 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીના મતદાન પહેલા જ મતદારોને રીઝવવા ઉમેદવારો જમીન પર ઉતર્યા છે

 

ચૂંટણીના મતદાન પહેલા જ મતદારોને રીઝવવા ઉમેદવારો જમીન પર ઉતર્યા છે.  પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ મરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા રમ્યા પરંપરાગત મણિયારો રાસ.. ખાભોદર ગામે આયોજિત હોળી મહોત્સવમાં રમ્યા મણિયારો રાસ રમ્યા હતા. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થવાની છે ત્યારે ભાજપે આ બેઠક પર અર્જુન મોઢવાડિયા ને ઉતાર્યા છે. અર્જુન મોઢવાડિયા ના મણિયારા રાસનો જૂઓ વીડિયો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ