આરોપ / ભાજપના શાસનમાં સૌરાષ્ટ્રમાં માફિયારાજ, પોલીસ-નેતાઓની સાંઠગાંઠનો પણ મોઢવાડિયાએ લગાવ્યો આરોપ

Arjun Modhwadia allegations against the BJP government

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક શહેરો અને દરિયાકાંઠના વિસ્તારોમાં વકરેલી ગુંડાગીરીને લઇને ભાજપ સરકારની કોંગ્રેસી નેતા અર્જૂન મોઢવાડિયાએ આકરી ઝાટકણી કાઢી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x